દીકરો એટલે
સુખડનો ટુકડો ,
દીકરી એટલે
કસ્તુરી .
બન્નેને
બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે
ઘસાઇને સુવાસ ફેલાવે !!
આખી જીંદગી
આંકડા તમે માંડો અને
છેલ્લે સરવાળો
કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ !
સાચવવા પડે
એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો
સાચા હોય તો એને સાચવવા નથી પડતા !!
જીવન માં
એટલી બધી ભૂલો ના કરવી કે
પેન્સિલ
પેહલા જ રબર ઘસાઈ જાય !
આ પેઈજ ઉપર આપની કૃતિ infospssmm@gmail.com ઉપર મોકલવા વિનંતી. અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં આપની કૃતિ મોકલી શકો છો.