આ ફોર્મનો હેતુ મહામંડળ સાથે જોડાયેલ તમામ એકમ ના કુટુંબ દીઠ સભ્ય સંખ્યાની ગણતરી કરવામાટેનો છે..
*નોંધ-*
૧. બધી વિગતો CAPITAL LETTER ENGLISH માં લખવાની રહેશે.
૨. પરિવાર (કુટુંબ) ની સભ્ય સંખ્યા ફક્ત આંકડા માં લખવાની રહેશે.
૩) પરિવાર (કુટુંબ) દીઠ એક જ entry કરવાની રહેશે.
૪) ૨૯.૦૨.૨૦૨૪ પહેલા આ ફોર્મ submit કરી દેવું.
Click here to fill online form
હજુ ઘણા સભ્યો/કુટુંબની માહિતી બાકી છે.. આ ફોર્મ સમાજના દરેક સભ્યો/કુટુંબ એ ભરવાનું રહેશે. જે તે એકમના સભ્ય ના બન્યા હોય તેઓ એ પણ ફોર્મ ભરવાનું રહેશે.. દરેક એકમના હોદ્દેદારોએ પોતાના એકમની માહિતી જોઈ બાકી રહેલ સભ્યોની માહિતી પૂર્ણ કરાવવા માટે વિનંતી.
સૌના સાથની આશા રાખું છું.
જય પંચોલી સમાજ
-Bharatbhai Pancholi Vyara