સ્વયં SWAYAM એ મહામડળદ્વારા સ્થપાયેલ યુવા સંગઠન છે. જેના પ્રથમ અધ્યક્ષા તરીકે મૃદુતા હેમંતકુમાર મિસ્ત્રી ની વરણી કરવામાં આવી,તેઓએ સ્વયં (સુરત) ના નેજા હેઠળ પ્રથમ યુવા અધિવેશન ઉડાન-૧ 2015 .તેમજ ૨૦૧૭ માં ઉડાન-૨ નું અત્યંત સફળ આયોજન કરી મહામંડળે તેમનામાં મુકેલ વિશ્વાસ ને સાબીત કરી બતાવ્યો. હાલમાં આ સંગઠન હેઠળ સુરત, વ્યારા, નવસારી, અંકલેશ્વર મુકામે યુવાનો કાર્ય કરી રહ્યા છે. મુંબઇ એકમમાં ઘણા વર્ષોથી આ પ્રવૃત્તી ચાલે છે.