Click here to fill online form
હજુ ઘણા સભ્યો/કુટુંબની માહિતી બાકી છે.. આ ફોર્મ સમાજના દરેક સભ્યો/કુટુંબ એ ભરવાનું રહેશે. જે તે એકમના સભ્ય ના બન્યા હોય તેઓ એ પણ ફોર્મ ભરવાનું રહેશે.. દરેક એકમના હોદ્દેદારોએ પોતાના એકમની માહિતી જોઈ બાકી રહેલ સભ્યોની માહિતી પૂર્ણ કરાવવા માટે વિનંતી.
સૌના સાથની આશા રાખું છું.
જય પંચોલી સમાજ
-Bharatbhai Pancholi Vyara