Login Required

Please log in to your account to view the full photo gallery and access member features.

Login Now

Togather we rise

Gallery Image 1
Gallery Image 2
Gallery Image 3
Gallery Image 4
Gallery Image 5
Gallery Image 6
Gallery Image 7
Gallery Image 8
Gallery Image 9
Gallery Image 10
Gallery Image 11
Gallery Image 12
PANCHOLI NAVYUG
PANCHOLI NAVYUG
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
SAMAJ SURKSHA
SAMAJ SURKSHA
TABIBI SANKUL
TABIBI SANKUL
SWAYAM
SWAYAM
MAHILA SANGATHAN
MAHILA SANGATHAN
WEB SITE
WEB SITE
PANCHOLI NAVYUG
PANCHOLI NAVYUG
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
SAMAJ SURKSHA
SAMAJ SURKSHA
TABIBI SANKUL
TABIBI SANKUL
SWAYAM
SWAYAM
MAHILA SANGATHAN
MAHILA SANGATHAN
WEB SITE
WEB SITE
PANCHOLI NAVYUG
PANCHOLI NAVYUG
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
SAMAJ SURKSHA
SAMAJ SURKSHA
TABIBI SANKUL
TABIBI SANKUL
SWAYAM
SWAYAM
MAHILA SANGATHAN
MAHILA SANGATHAN
WEB SITE
WEB SITE
PANCHOLI NAVYUG
PANCHOLI NAVYUG
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
SAMAJ SURKSHA
SAMAJ SURKSHA
TABIBI SANKUL
TABIBI SANKUL
SWAYAM
SWAYAM
MAHILA SANGATHAN
MAHILA SANGATHAN
WEB SITE
WEB SITE
PANCHOLI NAVYUG
PANCHOLI NAVYUG
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
SAMAJ SURKSHA
SAMAJ SURKSHA
TABIBI SANKUL
TABIBI SANKUL
SWAYAM
SWAYAM
MAHILA SANGATHAN
MAHILA SANGATHAN
WEB SITE
WEB SITE
PANCHOLI NAVYUG
PANCHOLI NAVYUG
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
CHHAGALLAL MISTRY SMARAK NIDHI
SAMAJ SURKSHA
SAMAJ SURKSHA
TABIBI SANKUL
TABIBI SANKUL
SWAYAM
SWAYAM
MAHILA SANGATHAN
MAHILA SANGATHAN
WEB SITE
WEB SITE

Community Notes

WEBSITE LONCHING

તા ૧૨/૦૭/૨૦૨૬ના રોજ સુરત ખાતે શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચિંગ કાર્યક્રમ સાથે સાથે મહામંડળની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વયં સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. જેને સુરત પંચ અને સુરત મહિલા મંડળ તરફથી સપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, અને તેઓના હોદ્દેદારો સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સૌપ્રથમ સવારે 8:30 થી 10 વાગ્યા સુધી આવેલા સૌ મહેમાનો માટે ચાહ નાસ્તાની સગવડ કરવામાં આવી.
ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત ધ્યાની સ્વપ્નિલ પંચોલી દ્વારા પ્રાર્થના વંદના કરવામાં આવી,
ત્યારબાદ તમામ હોદ્દેદારો, દાતાશ્રી ને પ્રથમ રો- મા આમંત્રિત કરવામાં આવ્યા.
પરંપરા મુજબ પધારેલ મહામંડળના હોદ્દેદારો, દાતાઓ અને આમંત્રિતો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અનિવાર્ય સંજોગોને કારણે મહામંડળના પ્રમુખશ્રીની ગેરહાજરીમાં ઉપપ્રમુખ શ્રી નિશિકાંતભાઈ મિસ્ત્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન, વેબસાઇટ બનાવવા માટે મદદ કરનાર સૌ નો આભાર વ્યકત કર્યો અને સ્વયં સુરત ટીમ ને ખાસ શુભેચ્છા પાઠવી હતી.

ત્યારબાદ મહામંડળ ના પ્રમુખશ્રી ભરતભાઈ દ્વારા પાઠવેલ વર્ચ્યુઅલ શુભેચ્છાનું સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવ્યું.

ત્યારબાર વેબસાઇટના ઍડમિન, પ્રતીક પંચોલી એ વેબસાઇટ વિશે ટૂંકમાં જાણકારી આપી અને ત્યારબાદ મહામંડળના હોદ્દેદારો અને મુખ્ય દાતા શ્રીમતી પૂર્ણિમાબેન ગજ્જર ના હસ્તે નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી.
વેબસાઈટ અને મહામંડળ ની એપ ના સફળ લોન્ચિંગ બાદ સ્વયં સુરતના ઉપપ્રમુખ શ્રી સ્વપ્નિલ પંચોલી દ્વારા હાજર રહેલા મહામંડળના હોદ્દેદારો દાતાઓ અને તમામનો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સ્વયં સુરતના પ્રમુખ મૃદુતા મિસ્ત્રી પંચોલી દ્વારા સ્વયં સુરતની સમગ્ર ટીમના સાથે રાખી સ્વયં સુરત દ્વારા વર્ષ ૨૦૨૭માં ઉડાન-૩ ના આયોજનની જાહેરાત પણ કરવામાં આવી હતી, જેને હાજર રહેલા તમામ લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી અને ડોક્ટર રેખાબેન મિસ્ત્રી તરફથી તાત્કાલિક ₹5,000 ઉડાન 3 માટે આપવાની જાહેરાત કરવામાં આવી. જેનો સુરત એકમ અને વડોદરા એકમ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો અને મહામંત્રી શ્રી જયેશભાઈ એ મહામંડળ પણ આ કાર્યક્રમમાં બનતી મદદ કરશે એમ જાહેર કરવામાં આવ્યું.
ત્યારબાદ મહામંડળની કારોબારી માટે ડાયસ મહામંડળના મહામંત્રી શ્રી જયેશભાઈ પંચોલીને સુ પરત કરવાની જાહેરાત કરવામાં આવી,
કારોબારી આયોજનના ખર્ચ પેટે ઠરાવ મુજબ મહામંડળ તરફથી સ્વયં સુરત ને 10000/-, એલ. સી. સોશિયલ ગ્રુપ તરફથી 5000/- અને વેબસાઇટ તરફથી 7000/- સ્વયં સુરત ને આપવામાં આવ્યાં.
કારોબારીના સમાપન બાદ સૌ ભોજન લઈને બપોરે 2:00 વાગ્યે છૂટા પડ્યા.

WEB SITE

સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે આપનું નામ વેબસાઈટ પર રજીસ્ટર કરાવશો, તથા આપના લેટેસ્ટ ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર અપડેટ કરશો, આપની સુવિધા માટે આ સાથે રજીસ્ટ્રેશન કેમ કરવું તે સમજાવતું ટ્યૂટોરિયલ પણ આપેલ છે.

WhatsApp group

Follow this link to join eNavyug WhatsApp group: Whatsapp E-Navyug group link

https://chat.whatsapp.com/Ld6abKyRgMr6reDBozx0xx

What's Happening in Our Community

Stay connected with events, celebrations, and milestones of the Pancholi Samaj family.

SHRI PANCHOLI SAMAJ SURKSHA YOJNA

મહામંડળના આજીવન કાર્યકર્તા એવા મહેશભાઇ એમ.મિસ્ત્રી અને તેઓના સહકાર્યકર્તા દ્વારા આ યોજના મૂર્તિમંત …

Read more →

LATE C.T. MISTRY SMARAK NIDHI

મહામંડળના આજીવન પયાના કાર્યકર્તા કે જેઓને 'સમાજ પિતા" તરીકે નવાજવામા આવ્યા છે તેવા સ્વ. છગનલાલ ત્રીભ…

Read more →

Website

શ્રી. પ્ંચોલી સેવા સમાજે સુરત મુકામે શ્રી ગીરીશચ્ંદ્ર ગજ્જર ના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભા (૨૦૦૯…

Read more →

SWAYAM

SWAYAM એ મહામંડળ દ્વારા સ્થપાયેલ યુવા સંગઠન છે. જેના પ્રથમ અધ્યક્ષા તરીકે મૃદુતા હેમંતકુમાર મિસ્ત્…

Read more →

SHREE PANCHOLI NEVYUG

શ્રી પંચોલી સમાજ ના પ્રકાશનનો ઇતિહાસ ઘણો મોટો છે સૌપ્રથમ "આઝાદ" નામનું મેગેઝીન સુરત મુકામ થી શ્ર…

Read more →

TABIBI SEVA SANKUL

મહામંડળના માજી પ્રમુખ અને મુળ સુરતના સ્વ.નવિનચંદ્ર સી. ગજ્જર ની પ્રસંશનીય શરુઆતથી તબિબિ સેવા સ્ંકુલ…

Read more →
View All Activities

Join the Pancholi Samaj Family

Register today to access matrimonial, Q-Web quiz, E-Navyug, blood donation requests, and much more.