Activity Showcase
SWAYAM
SWAYAM એ મહામંડળ દ્વારા સ્થપાયેલ યુવા સંગઠન છે. જેના પ્રથમ અધ્યક્ષા તરીકે મૃદુતા હેમંતકુમાર મિસ્ત્રી ( સુરત) ની વરણી કરવામાં આવી,તેઓએ સ્વયં (સુરત) ના નેજા હેઠળ પ્રથમ યુવા અધિવેશન ઉડાન-1- 2015 .તેમજ 2017 માં ઉડાન-2 નું અત્યંત સફળ આયોજન કરી મહામંડળે
તેમનામાં મુકેલ વિશ્વાસ ને સાબીત કરી બતાવ્યો. હાલમાં આ સંગઠન હેઠળ સુરત, વ્યારા, નવસારી, અંકલેશ્વર મુકામે યુવાનો કાર્ય કરી રહ્યા છે. મુંબઇ એકમમાં ઘણા વર્ષોથી યુવા સંગઠન ચાલે છે. હાલમાં વડોદરાના ધર્મેશ સી.પંચોલી આ સંસ્થાના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા છે.
૨૩મી મે ૨૦૨૬
Associated Members
The dedicated individuals involved in making this activity a success.
Dharmesh pancholi
chairman
TEJ Pancholi
co chairman
jay pancholi
co-chairman